ashraf59 wrote: Mon Feb 16, 2026 2:57 pm
I found many Gujarati and Hindi Bhajans in which the word‘NAKALANK’ has been used below are some Bhajans :-
BK 651 Nakalanki Bhajan sangrah
નકલંક નેજાધારી (નિષ્કલંક ભગવાન) ના ભજનોમાં પ્રભુની મહિમા, કળિયુગમાં ઉદ્ધાર અને ભક્તિનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. એક લોકપ્રિય ભજન "નાથ નકલંક નેજાધારી" ના શબ્દો નીચે મુજબ છે:
ભજન:
1, નાથ નકલંક નેજાધારી
તમને વિનવું છું વારંવારી,
નાથ તમારી ગતિ ન્યારી,
નાથ નકલંક નેજાધારી,
અમને નવ જાતા વિસારી..... ટેક
—————————————2, નકલંક નામ તણી બલિહારી, ભાવે ભજન કરો નરનારી...
પ્રથમ યુગમાં પ્રહલાદ રાજા સિધ્યા,
સંગે એને રત્નાવલી એહ રાણી, નકલંક નામ...
બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજા સિધ્યા,
સંગે એને તારાંદે પટરાણી, નકલંક નામ...
ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા સિધ્યા,
સંગે એને દ્રૌપદી મહારાણી, નકલંક નામ...
ચોથા યુગમાં શેઠ સગાળશા સિધ્યા,
સંગે એને ચંગાવતી એહ રાણી, નકલંક નામ...
શીલદાસ વચન ગુરુજીના સાચા,
કરવી છે ભક્તિ ને પાંદડા છે કાચા, નકલંક નામ...
————————————
3, અચ્છે શ'ખો હણ્યો, કચ્છે ડિય્ક સ'હાયો!; વારાહે હબિયો! મોર. ન્રસિ'હ હિરણાક'સ માયે. વાલેન ચાપ્યો અળી, ઝૂરે કર સહસ્ો કાપ્યો: રામે દશાનન હણ્યો કુખ્એે ક'સ ઉથાપ્યો, બયે દયોધન હષ્યો, (નકલ'ક અલી અલબેલો; પ્રગટ રૂપ સુલતાન પર વરતેજ થયો છે ધેલડો,)
પરવરી રહેલા કળીકાળમાં ઇવરના (દશમ નકલ'ક અવતારનુ* )ભજન એજ ભક્તોનું કર્તવ્ય છે
ક્ષાન ધ્યાન યોગ તપ શયમ નિયમ સમાધિ સાધના એ સનાતન ક્રિયા ધર્મ ગત ચુગામાં ખોક્ષદ્ાયી મનાયા છે ત્યારે છેલા કળિયુગમાં એ બધી સાધના કર્તા ભક્તિ શ્રેષ્ટ મનાઇ છે.
—————————————
દયા ડરીને દઃખડા યળો નકલંક
નાથ,
ભવ સાગરમાં અડતો રખી ઝાલો હાથ.
સને તારો અલી છે ભર્સો ભારોરે, ડરસો સ્હાચ ભવની માંય લેશો મુજને તારીરે. નકલંક, સાખો.
—————————————
નકલંક કલ'ક વગરનો દેખો અી તણ અવતાર,
કળીચુગમાં છે કહચાણ કર્તા દુનિયાનો દાતાર, ધન્ય, ધમ આઓધારણ મુજને ઉગારી તારી પાર ઉતાર,
જય જય નકલંક હરી હીરાના સ્વામી સરજણહાર* ધત્ય,
—————————————
નકલંક નમન કશે દસમું દરસત છે. મગ્ન મનમાં હશો તો પ્રેમથી પરશન છે; ભજન કરો સજન મારા એ ખદાનુ' નુર છે) છુપાવ્યો એ છુપતો નથી હાજરા હજર છે. અરૂષમાંથી રૂપ ધાશુ ભુપનો એ ભુપ છે, વેદ વાણી વરી રહા તેજન' સ્વરૂપ છે: ભક્તનો ભગવાન છે (ને) ડાળીગાનો ડાળ છે, પત્નીઓનો પતિ પ્યારો માવડીનો ખાળ છે. ભક્ત તણા કલ'ક કાપી નકલ'ક ડહેવાય છે, ફા ખધાં પુરાં કરી તેજમાં સમાય છે; “હાથ જોડી હીરો ડહે અલી મહારો ખાય છે, જ્ઞાન ધ્યાન ગાતી ગુણુ ગાવિ'દના ગાય
—————————————
ભાઇ નકલંક ગુરૂને નીરખો તમે ગરમ કરીને પરખ) ગમા અવસરે છે હરી ભજ્યાનો કોઇ મનના કમસો ભગ, સત ચરનો કરી લ્યો સંગ એતો જ્યાં જાઇએ ત્યા સરખો. ભાઇ# ધણા રીવસ ગાથા ખાતાં હરી આવ્યા છે હાથ, એતો ત્રિશુવનનો નાથ એને જોઇ જોઇ હઇએઅ હરખા. ભાઇ રૂદીયામો રટણુ કરી કરીને ધ્યાત ધણીનુ' ધરજા,
સત્યના શબ્દે સમરજો આ હેહી માહે દેદાર રખો, ભાઇ 1 ગગન મ'ડળના એખ માંહી ઝળોમળ ઝળકે જ્યોતી, 7 ત્યાં ઝરમર વરસે માતી એને નરતે સુરતે નોરખો, ભાઇ,
હાથ જોડીને હીરો ડહે છે નકલંક કને શિષ નામી, રાખો સુરતી વ્રવેણી સામી પછી ચાલુ થાશે ચરખા,
————————————
ભજન (૧) પુનમ પ્રગટારે હા સુજન.એ રાગ. જેને નકલંક નામનોરે ર'ગ લાગ્યો તેને જન્મ મરણષુ ભય ભાગ્યો ડેક, જાડી આચારે સો જાણો જોઇહ્પો વેદ પુસ્તક પુરાણો. જેને નકલંક
——-
ભજન (૧૧) રાગ ગરખી.
ભાવે ભક્તિ કરો નકલંક નામનીરે, જેણે આાપ્યો મનુષ્યા અવતાર;
્યવસર ફરી આવો નહીં મળે રે એ ટેક,
કુડા કૅખ છોડી રીયો મનથીરે, .ડરવો નહિ કેષઇ પર્ ખાર અવસર, ભાંક્તને આધીન છે ભુદફોરે, ધણા દયાળુ એ છે દાતાર. અવસર, જીવે! કુટુ'મ કબીલો ને દીકરારે; તેને જાતાં નહીં લાગે વાર. અવસરે, ડર ભક્તિનો ભવદ્ખ ભાગસેરે નહીંતો ખાવાનો યમનો મારે, સ્યવસર, ભાયો નીતિનો મારગ ન્યાળતારે, નથી ખોડખાંપણ લગાર, અવસર, થશે ધાય ધણીના મનન રે, કરો ઉપાય આપણ જો હજાર. અવસર, ઉતમ સુતની અરજ સાંભળીરે, કરો વ્રિભાનો અલી
—————————————
Google Translation
I found many Gujarati and Hindi Bhajans in which the word'NAKALANK' has been used below are some Bhajans :-
BK 651 Nakalanki Bhajan sangrah
The bhajans of Nakalank Nejadhari (Nishkalanka Bhagwan) describe the glory of the Lord, salvation in Kali Yuga and the glory of devotion. The words of a popular hymn "Nath Naklank Nejadhari" are as follows:
Hymn:
1, Nath Naklank Nejadhari
I beg you again and again,
Nath Your speed is fair,
Nath Naklank Nejadhari,
We forget the nine races..... Take
———————————————2,
Naklank Name is the sacrificer, sing the hymn with love, O men...
In the first age, Prahlad King Sidhya,
With him Ratnavali is the queen, Naklank Name... In
the second age, Harishchandra King Sidhya,
With him Tarande Patrani, Naklank Name...
In the third age, Yudhishthira King Sidhya,
With him Draupadi Maharani, Naklank Name...
In the fourth age, Seth Sagalsha Sidhya,
With him Changavati is the queen, Naklank Name...
Shildas The words of Guruji are true,
Karvi is devotion and the leaves are raw, Naklank Name...
—————————————
3, Good The shakho was killed, the kutchhe diyak was saved!; Varahe habio! Peacock. Narasi'h Hiranaka's mother. The tail was cut off by the tail, the force of the tax was cut off: Rama killed the dashanan, the kukh'e kas was raised, the dayodhan was killed, (Nakal'k Ali was killed; the manifest form has become glorious on the sultan,)
In the coming Kaliyuga, the bhajan of Ivar (the tenth Nakal'k avatar*) is the duty of the devotees.
Knowledge, meditation, yoga, penance, sleep, rules, samadhi, sadhana, are the eternal actions of the religion. In the past, they were considered to be the best, while in the last Kaliyuga, the devotion that performs all those sadhanas is considered the best.
——————————————
Fearing mercy
,
the Lord of
the worldThe form of the Lord is the form of the Lord, the form of the Vedas is the form of the Lord: the Lord of the devotees is the branch of the branch, the husband of the wives is the beloved of the mother tree. The devotee cuts the branches and eats them, having eaten the food, he is absorbed in the light; “He eats the gold with his hands, the great one eats them, the cow of knowledge and meditation sings the virtues of Gavida —————————————— Brother, do not let the false Guru see you by heating it) On the occasion of the feast of Hari, some of the desires of the mind are like the Lord, the company of the true path is made, wherever he goes, he is like that. Brother, having eaten many recitations of the Gatha, Hari has come, and the Lord of the Trishuvan is happy to see him. Brother, having recited the Rudyams, he becomes the master of the Dhyat Dhani,
With the word of truth, keep this month of the moon, brother, 1 The light of the sky shines brightly, 7 There, in the pouring rain, the mother, the mother, the son of the false god ,
with folded hands, keeps the true god, the spinning wheel will be started ,
—— This opportunity will not come again, leave the kuda kikh and think, .Do not be afraid, Keshai, the opportunity is a great opportunity, the Lord is subject to the devotee, the Giver is very merciful. Opportunity, live! Family, clan and son; He will not feel the time. Opportunity, fear, if you do not share the joy of devotion, then you will eat the food of Yama, Syavasar, brother, follow the path of righteousness, there is no defect, opportunity, it will be a blessing to the Lord, do a thousand remedies. Opportunity, listen to the plea of the best sleep, do the Ali of Vribha ——————————————