Who are 45 krore Ruhanis?

Discussion on ginan meanings, history etc..
Post Reply
ashraf59
Posts: 19
Joined: Wed Jul 16, 2025 2:44 pm

Who are 45 krore Ruhanis?

Post by ashraf59 »

ભાઈ મને નીચે ના ગીનાન ની કડી ની સમજણ આપો
એજી પીસ્તાલીસ તે કોઈ નવ તરીયા
એકોતેર મેલી ને દોઝખે પડીયા.

મારી પાસેના પુસ્તકોનું વાંચન કરવાથી નીચેની માહિતી મને મળી આવી છે જોકે વાઈઝ મળ્યું નથી:
માહિતી આ પ્રમાણે છે:-
ટોટલ રુહાનીઓ પ્રહલાદના જમાનામાં 15 કરોડ હતી તેમાંથી 5 કરોડ પ્રહલાદે તારી, પાંચ કરોડને આવાગમન મળ્યું અને 5 કરોડ ઘોર અંધારી બન્યા યાને તેમ ડિટેન્શનમાં રાખ્યા.
આમ 5 આવાગમન વાળા થયા તેમને 7 કરોડમાં જન્મ મળ્યો
7 કરોડ હરિશ્ચંદ્રના જમાનામાં ટોટલ 21 કરોડ રુહાનીમાંથી 7 કરોડ તરી ગયા 7 કરોડ આવાગમન અને 7 કરોડ ઘોર અંધારી બન્યા આ પછી યુધિષ્ટિરના જમાનામાં ટોટલ રુહાનીઓ 27 કરોડ હતી તેમાંથી 9 કરોડ યુધિષ્ટિર તારી ગયા 9 કરોડ આવાગમન માં આવી અને 9 કરોડ ઘોર અંધારામાં ડૂબ્યા.
પીર સદરદિન ના જમામાનામાં ટોટલ
36 કરોડ રુહાનીઓ હતી તેમાંથી 12 કરોડ પીર સદરદીન તારી ગયા, બાર કરોડ આવાગમનમાં ફસાયા અને 12 કરોડ ઘોર અંધારામાં ડૂબ્યા
પણ આ બાર કરોડ રુહાનીઓએ અનંતમાં અવતાર લીધો
5+7+9+12= 33 + {36-24=12 )=45 કરોડ રુહાનીઓ કે જે મોક્ષ પામી નથી. અનંતમાં અવતાર લીધેલ રુહાનીઓ ) આમ 45કરોડ અનંત કરોડમાં અવતાર લીધો and hopefully they will receive salvations by pir Hassn Kabirdin as mentioned in his one ginan ANANT AKHADO.
Admin
Posts: 6314
Joined: Mon Jan 06, 2003 10:37 am
Contact:

Re: Who are 45 krore Ruhanis? Or 33 Crores

Post by Admin »

These are 33 Krores not 45. The 12 Crores with Pir Sadardin (those who followed Mukhi Trikam's faith) are included in 33 crores.

There ia a complete granth names .Bar Crore by Pir Sadardin to explain the whole tragedy of loosing the 24 crores. See the following Chhatris Kror - An Unpublished Granth article by Dr Shiraz Ismail:

http://heritage.ismaili.net/node/22955
ashraf59
Posts: 19
Joined: Wed Jul 16, 2025 2:44 pm

Re: Who are 45 krore Ruhanis?

Post by ashraf59 »

Thanks.
The Ginan mentions that 45 crores did not receive salvation.
By Pir Sadardin’s time, 33 ruhanis were saved, including 12 crores.
If those 12 are part of the 33, does that explain the 45 crore figure?
Can someone elaborate on its significance? Or figure out exact total 45 crores.
Post Reply